ગુજરાત: ડિસેમ્બરની ઠંડીમાં રાજ્યમાં વરસાદની શક્યતા કેટલી, કેવી ઠંડી પડશે?

વીડિયો કૅપ્શન, Weather Update : Kashmir ના કેટલાક વિસ્તારોમાં પડ્યો બરફ, શું ગુજરાતમાં વધશે ઠંડી?
ગુજરાત: ડિસેમ્બરની ઠંડીમાં રાજ્યમાં વરસાદની શક્યતા કેટલી, કેવી ઠંડી પડશે?
પ્રકાશિત

કાશ્મીરમાં કેટલીક જગ્યાએ હિમવર્ષા થઈ છે. જેની સીધી અસર ઉત્તર ભારત પર પડી છે. અહીં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. આ સાથે જ ગુજરાતમાં પણ શીત લહેરની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વાદળો પણ દેખાય તેવી શક્યતા છે. શું આ વાદળોથી રાજ્યમાં ઠંડી પડશે, રાજ્યના કયા વિસ્તારોમાં ઠંડી પડશે અને કેટલા દિવસ માટે? જુઓ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

 ડિસેમ્બરની ઠંડીમાં રાજ્યમાં વરસાદની શક્યતા કેટલી, કેવી ઠંડી પડશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડિસેમ્બરની ઠંડીમાં રાજ્યમાં વરસાદની શક્યતા કેટલી, કેવી ઠંડી પડશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.