You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather : ગુજરાતમાં વરસાદની આગાહી, ક્યારે લોકોને ગરમીથી રાહત મળશે?
Gujarat Weather : ગુજરાતમાં વરસાદની આગાહી, ક્યારે લોકોને ગરમીથી રાહત મળશે?
પ્રકાશિત
ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે.
પણ હવે ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?
વીડિયો : ટીમ બીબીસી
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન