પર્વતો ચઢીને આ મહિલા કેવી રીતે બાળકોને રસી આપવાનું કામ કરે છે?
પર્વતો ચઢીને આ મહિલા કેવી રીતે બાળકોને રસી આપવાનું કામ કરે છે?
પ્રકાશિત
કમલાદેવી બાળકોને ઓરી-અછબડાની રસી આપવા માટે કપરાં ચઢાણ પાર કરીને પહોંચે છે.
હિમાલયમાં બીબીસી તેમની આ યાત્રમાં સાથે ચાલવાનું નક્કી કર્યું.
ભારે વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ ગયા હોય કે કેવા પણ કઠણ રસ્તા હોય, તેઓ પોતાની ફરજ ચૂકતાં નથી.
રિપોર્ટર- દેવિના ગુપ્તા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



