You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હૅરિસની ઓળખ વિશે એવું શું પૂછ્યું જેની ચર્ચા છે?
ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હૅરિસની ઓળખ વિશે એવું શું પૂછ્યું જેની ચર્ચા છે?
પ્રકાશિત
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીનો પ્રચાર હવે ગતિ પકડી રહ્યો છે. ડૅમોક્રેટ્સ તરફથી કમલા હૅરિસ રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર છે.
એ પરિસ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ કમલા હૅરિસ સામે પણ પ્રહારો શરૂ કર્યા છે.
તેમણે સવાલ પૂછ્યો હતો કે શું કમલા હૅરિસ ભારતીય છે? તેઓ અશ્વેત છે કે ભારતીય તેવો સવાલ પણ તેમણે પૂછ્યો હતો.
કમલા હૅરિસ વિશે ડોનાલ્ડ ટ્રમ્પ બીજું શું બોલ્યા?
વધુ જુઓ વીડિયોમાં...