Gujarat Weather : ગુજરાતના અનેક વિસ્તારમાં ઍલર્ટ, હવામાનમાં શું ફેરફાર આવશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના અનેક વિસ્તારમાં ઍલર્ટ, હવે શું ફેરફાર જોવા મળશે?
Gujarat Weather : ગુજરાતના અનેક વિસ્તારમાં ઍલર્ટ, હવામાનમાં શું ફેરફાર આવશે?
પ્રકાશિત

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભયંકર ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.

ભારત પર નવી સિસ્ટમને અસરને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળશે. ત્યારે જાણીએ ક્યાં વરસાદ આગાહી છે તો ક્યાં ભયંકર ગરમીની?

વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ

ગુજરાતમાં ભયંકર ગરમી

ઇમેજ સ્રોત, Getty Images