ભારતનું આ શહેર વિશ્વભરમાં પ્રસરાવે છે 'જાસ્મિન'ના પર્ફ્યુમની સુવાસ
ભારતનું આ શહેર વિશ્વભરમાં પ્રસરાવે છે 'જાસ્મિન'ના પર્ફ્યુમની સુવાસ

ઇમેજ સ્રોત, getty
પ્રકાશિત
ભારતમાં મોગરાનાં ફૂલોનો ઉપયોગ પૂજામાં થાય છે પરંતુ વિશ્વમાં તેનો ઉપયોગ સૌથી જાણીતા પર્ફ્યૂમ્સમાં થાય છે.
તમિલનાડુનું મદુરૈ વિશ્વભરમાં મોગરાનાં ફૂલો માટે જાણીતું છે. અહીં થતાં ફૂલોમાંથી તેલ બનાવવામાં આવે છે જે ઘણું મોંઘું હોય છે, વિશ્વભરની ખ્યાતનામ કંપનીઓ અહીંથી મોગરાનું તેલ ખરીદે છે.
જુઓ આ વીડિયોમાં કેવી રીતે થાય છે મોગરાની ખેતી.



