આ ખેડૂત જૈવિક ખેતી કરીને મોટા કદનાં શાક કેવી રીતે ઉગાડે છે?

આ ખેડૂત જૈવિક ખેતી કરીને મોટા કદનાં શાક કેવી રીતે ઉગાડે છે?
પ્રકાશિત

સામાન્ય રીતે રાસાયણીક ખાતર નાખો તો મોટાકદનાં શાક ઉગે. પણ કુરુક્ષેત્રના રહેવાસી રણધીરસિંહે પોતાના કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક રીતે ખેતી કરીને છ ફૂટની દૂધી ઉગાડી છે. અને તેઓ મોટા કદનાં શાક ઉગાડવા માટે જાણીતા છે. તેઓ આ કામ કેવી રીતે કરે છે? જુઓ વીડિયો

વીડિયો : કમલ સૈની

ઍડિટ : અલ્તાફ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.