મુંબઈમાં ભારે વરસાદના કારણે રોડ બેસી ગયો, ટેમ્પો અંદર પડ્યો

મુંબઈમાં ભારે વરસાદના કારણે રોડ બેસી ગયો, ટેમ્પો અંદર પડ્યો
પ્રકાશિત

મહારાષ્ટ્રના મુંબઈમાં વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

શહેરના ભાંડુપ વિસ્તારમાં એક રોડ અચાનક જ બેસી જતાં ઝાડ સહિત ટેમ્પો પણ અંદર ખાબક્યો હતો.