You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
15મી ઑગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ ‘શોલે’એ કુલ કેટલી કમાણી કરેલી?
15મી ઑગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ ‘શોલે’એ કુલ કેટલી કમાણી કરેલી?
પ્રકાશિત
15મી ઑગસ્ટ 1975માં રિલીઝ થયેલી એક હિન્દી ફિલ્મ જે શરૂઆતમાં ફ્લોપ જાહેર થઈ પણ પછી એ ઑલ ટાઇમ બ્લૉકબસ્ટર મુવી તરીકે ઇતિહાસમાં અમર થઈ ગઈ અને કમાણીના અનેક રેકૉર્ડ બનાવ્યા. એ મુવી એટલે શોલે..
જય વીરુ બસંતી ગબ્બર ઠાકુર .. તો શોલે ફ્લોપ જાહેર થઈ ત્યારે કઈ કહેવત મશહૂર થઈ. પછી કેવી રીતે બ્લૉકબસ્ટર બની.. એની ટિકિટે કેવા રેકૉર્ડ બનાવ્યા.
ગબ્બરનો રોલ પહેલા કોણ કરવાનું હતું. અને શોલેની કુલ કમાણી આજના સમય પ્રમાણે કેટલી છે ?
શોલેની આવી ઓછી જાણીતી વાતો માટે જુઓ બીબીસી ન્યૂઝ ગુજરાતીની સિરીઝ બીબીસી બાલ્કની...