ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યારે વરસાદની શક્યતા છે?
ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યારે વરસાદની શક્યતા છે?
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ તો વરસાદે વિરામ લીધો છે. પણ બંગાળની ખાડીમાં આવતા અઠવાડિયે 23 તારીખે લૉ-પ્રેશર સર્જાવાની શક્યતા છે.
ત્યારબાદ આ લૉ-પ્રેશર એરિયા આગળ વધશે અને અન્ય રાજ્યો તરફ જશે.
આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે અને તેના કારણે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
ગુજરાતના ક્યા વિસ્તારોમાં વરસાદ પડશે?
વધુ જુઓ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



