મોરબી: નદીના પાણીમાં સફેદ ફીણ દેખાતા કૌતુક

વીડિયો કૅપ્શન, મોરબી: નદીના પાણીમાં સફેદ ફીણ દેખાતા કૌતુક
મોરબી: નદીના પાણીમાં સફેદ ફીણ દેખાતા કૌતુક
પ્રકાશિત

મચ્છુ-2 ડૅમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું

જૂના આરટીઓ પુલ નજીક નદીમાં ફીણ જોવા મળ્યું

નદીમાં કેમિકલયુકત પાણી છોડાતું હોવાની આશંકા

તંત્ર એ તપાસ કરવા જીપીસીબીને સૂચના આપી

મોરબી, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન