ગુજરાતનો આ મનમોહક પ્રાકૃતિક ધોધ તમે જોયો?
ગુજરાતનો આ મનમોહક પ્રાકૃતિક ધોધ તમે જોયો?
પ્રકાશિત
તાપી જિલ્લાના એક્વાગોલાણ ગામમાં ચોમાસા દરમિયાન ધોધ મનમોહક બની જાય છે.
આ ધોધને જોવા માટે સામાન્ય રીતે લોકો આવતા નથી, કારણ કે તે લોકોમાં બહુ જાણીતો નથી.
પણ અહીં ખળખળ વહેતાં ઝરણાં અને ધોધનું પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસામાં ખીલી ઊઠે છે. ચારેકોર લીલીછમ વનરાજીની વચ્ચેથી આ ધોધ પડે છે.
વધુ જુઓ વીડિયોમાં...




