રીંછે કર્યો અનેક લોકો પર હુમલો, વાઇરલ વીડિયોમાં શું દેખાયું?

રીંછે કર્યો અનેક લોકો પર હુમલો, વાઇરલ વીડિયોમાં શું દેખાયું?
પ્રકાશિત

જાપાનના ફુકુશિમામાં રીંછે અનેક લોકો પર હુમલો કર્યાનો ઈમર્જન્સી સર્વિસને કોલ મળ્યો હતો.

માહિતી મળતા જ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.