ગુજરાતમાં દેખાશે વાદળો, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
ગુજરાતમાં દેખાશે વાદળો, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
પ્રકાશિત
ગુજરાતમાં હાલમાં ભારે ગરમીની શરૂઆત થઈ છે અને અનેક જિલ્લાઓમાં તાપમાન વધી રહ્યું છે.
જોકે ગરમીમાં રાહતના સમાચાર મળી શકે છે. એપ્રિલની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. કારણ કે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી પણ છે.
ગુજરાતમાં ખરેખર ઉનાળામાં માવઠું થવાની શક્યતા છે?
ગુજરાતમાં કઈ તારીખથી ખૂબ ગરમી પડશે?
જાણો તમામ માહિતી આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



