હર્ષદ ગઢવી કોણ છે, જેણે સાળંગપુરનાં શિલ્પચિત્રોને ‘કાળો રંગ લગાવ્યો’
હર્ષદ ગઢવી કોણ છે, જેણે સાળંગપુરનાં શિલ્પચિત્રોને ‘કાળો રંગ લગાવ્યો’
પ્રકાશિત
શનિવારે બપોરે વાઇરલ થયેલા એક વીડિયોમાં કોઈ અજાણી વ્યક્તિએ શિલ્પચિત્રો પર કાળો રંગ લગાવી દેતા વિવાદ વકર્યો છે.
સાળંગપુર ભીંતચિત્રોને કાળો કલર કરીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરનાર શખ્સ હર્ષદ ગઢવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
ચારણકી ગામમાં રહેતા હર્ષદ જિતુભાઈ ગઢવી ખેતીવાડી સાથે સંકળાયેલા છે.
વીડિયો : અલ્પેશ ડાભી/ સંદીપ યાદવ

ઇમેજ સ્રોત, ALPESH DABHI





