You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાળકનો ઉછેર કરવા માટે પિતાએ છોડી નોકરી, માતાએ સંભાળ્યાં બહારનાં કામો
બાળકનો ઉછેર કરવા માટે પિતાએ છોડી નોકરી, માતાએ સંભાળ્યાં બહારનાં કામો
પ્રકાશિત
"જો મને ભૂખ લાગે તો મને ખાવાનું બનાવતા આવડતું હોવું જોઇએ તેમ જો મને મારું બાળક જોઇતું હોય તો બાળકની સંભાળ લેતા પણ આવડવું જોઇએ."
થોડા સમય પહેલા પિતા બનેલા પ્રવીણના આ શબ્દો છે. તેમણે બાળકની સંભાળ રાખવા માટે નોકરી છોડી છે અને તેમના પત્ની બહારના તમામ કામ કરી રહ્યા છે.
તેમના પત્ની પ્રિયંકા સવારે જ્યારે ઑફિસ જવાની તૈયારી કરી રહ્યા હોય છે ત્યારે પ્રવીણ નાસ્તો બનાવી રહ્યા હોય છે. તેમના ઘરે રોજ આવા દૃશ્યો દેખાય છે.
સમાજમાં નવો ચીલો ચાતરનાર આ યુગલ કઈ રીતે પોતાના બાળકની સંભાળ રાખી રહ્યું છે? વધુ જુઓ આ વીડિયોમાં...