You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અકસ્માતમાં પગ ગુમાવ્યો હિમ્મત નહીં, ચા વેચવાનું નાનકડું સ્ટાર્ટઅપ કરનારાં નેહાની કહાણી
અકસ્માતમાં પગ ગુમાવ્યો હિમ્મત નહીં, ચા વેચવાનું નાનકડું સ્ટાર્ટઅપ કરનારાં નેહાની કહાણી
પ્રકાશિત
અમદાવાદના રિવરફ્રન્ટ પર જાઓ તો ત્યાં તમને નેહા મળશે.
નેહા રિવરફ્રન્ટ પાસે 'ટી-સ્ટૉલ' ધરાવે છે. થોડા સમય અગાઉ વાહન અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યા બાદ નિરાશ થવાની જગ્યાએ તેમણે નવી રાહ ચીંધી છે.
તેમને ત્યાં આવતા લોકો પણ તેમની હિમ્મતને બિરદાવી રહ્યા છે.
શું તમે તેમના ટી સ્ટોલ પર ચા પીવાનું પસંદ કરશો?