'ભાજપને ચૂંટણીમાં આપને લીધે ફાયદો થશે', હાર્દિક પટેલ
'ભાજપને ચૂંટણીમાં આપને લીધે ફાયદો થશે', હાર્દિક પટેલ
પ્રકાશિત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે હવે ભાજપમાં જોડાઈ ગયેલા યુવા નેતા હાર્દિક પટેલ આ ચૂંટણીને લઈને શું વિચારે છે.
ભાજપની જીતની શક્યતાઓ, કૉંગ્રેસમાંથી ભાજપમાં આવવાના મુદ્દે, ગુજરાત રમખાણોના દોષિતોને સમર્થનનના મુદ્દે બીબીસી સંવાદદદાતા રજનીશે હાર્દિક પટેલે વાત કરી.
પાટીદાર અનામત આંદોલનથી જાણીતા થયેલા હાર્દિક પટેલ અગાઉ કૉંગ્રેસમાં હતા, પણ હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
વીડિયો- રજનીશ કુમાર/ મનીષ જાલુઈ





