ગુજરાતમાં ફરી વરસાદનો ખતરો, આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતમાં ફરી વરસાદનો ખતરો, આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવે ફરી કમોસમી વરસાદ શરૂ થવાનો છે.
નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસથી ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે. અમુક સમયના વિરામ બાદ વરસાદના રાઉન્ડ ચાલુ રહેવાની વાત જાણે કે સામાન્ય બની ગઈ છે.
આવી સ્થિતિમાં ગુજરાતમાં હવે ફરી ક્યારથી માવઠાનો નવો રાઉન્ડ શરૂ થશે અને કયા-કયા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે?
જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.





