અમેરિકાના કૅલિફોર્નિયામાં એવું પૂર આવ્યું કે ઘર, ગાડી બધું તબાહ થઈ ગયું
અમેરિકાના કૅલિફોર્નિયામાં એવું પૂર આવ્યું કે ઘર, ગાડી બધું તબાહ થઈ ગયું
પ્રકાશિત
અમેરિકાના કેલિફોર્નિયામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયાં છે.
પૂરનાં પાણી ભરાવાને કારણે દસ હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડ્યા છે.
અહીં સ્ટેટ ઑફ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે.
જુઓ, કુદરતે આધુનિક સુવિધાઓથી સજ્જ દેશની કેવી દશા કરી?