મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ ફાયદાનો સોદો કે નુકસાનનો, તેમાં રોકાણ કેવી રીતે કરવું?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ ફાયદાનો સોદો કે નુકસાનનો, તેમાં રોકાણ કેવી રીતે કરવું?
પ્રકાશિત

મ્યુચ્યુઅલ ફંડ એટલે શેર બજારમાં પરોક્ષ રીતે કરેલું રોકાણ. તમે શેર્સમાં રોકાણ કરવા માગો છો પણ તમારી પાસે સમય નથી કે થોડી ઓછી માહિતી છે તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો.

પણ શું ખરેખર મ્યુચ્યુઅલ ફંડ્સ તમારા માટે નફાનો સોદો છે? જાણ્વા માટે જુઓ આ વીડિયો....

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.