You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે
આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે
પ્રકાશિત
ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસથી ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ આગળ વધીને હાલ ઓમાનની આસપાસ પહોંચી ચૂકી છે, જેથી તેની અસર હવે ગુજરાતમાં ઓછી થવાની સંભાવના છે.
જોકે, હજી પણ બે દિવસ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
વીડિયો - દીપક ચુડાસમા
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)