You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં માં મળતા પોંકની વિશેષતા શું છે, વિદેશમાં પણ તેની માગ કેમ છે?
સુરતમાં માં મળતા પોંકની વિશેષતા શું છે, વિદેશમાં પણ તેની માગ કેમ છે?
પ્રકાશિત
શિયાળો આવે એટલે સુરત અડાજણમાં પોંકનગરીના નામે એક ખાસ બજાર ભરાય છે. જ્યાં વિવિધ પ્રકારના પોંક ખાવા લોકો માત્ર સુરતથી જ નહીં આખા ગુજરાતમાંથી ઉમટી પડે છે. અહીંથી પોંક વિદેશ પણ મોકલાય છે ત્યારે જાણીએ માત્ર શિયાળામાં મળતો પોંક કેવી રીતે બને છે? પોંકની વિશેષતા શું છે તે જુઓ આ અહેવાલમાં.
અહેવાલ – રૂપેશ સોનવણે
ઍડિટ – અક્ષિત ગુપ્તા
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)