હરિયાણાના નૂંહમાં પુરુષો ઘર-પરિવાર છોડી જંગલમાં કેમ આશરો લઈ રહ્યા છે?
હરિયાણાના નૂંહમાં પુરુષો ઘર-પરિવાર છોડી જંગલમાં કેમ આશરો લઈ રહ્યા છે?
પ્રકાશિત
હરિયાણાનું નૂંહ છેલ્લા કેટલાક દિવસોથી સાંપ્રદાયિક તણાવ અને હિંસાનો ભોગ બન્યું છે.
નૂંહના એક ગામમાં પરિસ્થિતિ એવી છે કે ત્યાં માત્ર બાળકો, મહિલાઓ અને વૃદ્ધો જ રહે છે. કેટલાય મહિલાઓ તેમના બાળકોને લઇને તેમના સંબંધીઓને ત્યાં જતા રહ્યા છે.
ગામના પુરુષો ક્યાંક ખેતરમાં તો ક્યાંક પહાડોમાં છુપાઈ રહ્યા છે તો કેટલાક પુરુષો બીજા ગામમાં જતા રહ્યા છે.
ગામલોકોનું કહેવું છે કે પોલીસ હજુ પણ ગામમાં આવીને નિર્દોષ યુવાનોને પકડીને લઈ જઈ રહી છે.
શું છે ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિ? જાણો આ અહેવાલમાં...






