You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરાનું આ ગામ કચરાના વ્યવસ્થાપનમાં કઈ રીતે રાહ ચીંધે છે?
વડોદરાનું આ ગામ કચરાના વ્યવસ્થાપનમાં કઈ રીતે રાહ ચીંધે છે?
પ્રકાશિત
વડોદરાનું અલવા ગામ કચરો એકઠો કરી ખાતર બનાવે છે તેમજ ગંદા પાણીને પ્રોસેસ કરી ખેતીમાં ઉપયોગમાં લે છે.
આ ગામમાં સરપંચની પસંદગી ચૂંટણી વગર સ્થાનિકોની સહમતિથી થાય છે. એટલે કે આ એક સમરસ ગામ પણ છે.
આજુબાજુના ચાર ગામડાંઓમાંથી કચરો એકઠો કરવામાં આવે છે અને ગામના લોકો પણ આગળ વધીને આ કામમાં સહાયતા કરે છે.
કચરામાંથી બનતા ખાતરને ગામલોકો વચ્ચે જ વહેંચી દેવામાં આવે છે.
આ ગામની અન્ય વિશેષતાઓ શું છે? વધુ જુઓ આ વીડિયોમાં...