અમદાવાદની સાબરમતી નદીમાં તરતી રેસ્ટોરાં કેવી છે?

અમદાવાદની સાબરમતી નદીમાં તરતી રેસ્ટોરાં કેવી છે?
પ્રકાશિત

શું તમે તરતી રેસ્ટોરાં જોઈ છે? અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ રેસ્ટોરાં શરૂ થઈ છે.

જેમાં સહેલાણીઓ સવારીની સાથે સાથે ખાનપાન પણ કરી શકશે.

જુઓ કેવી છે આ ખાસ તરતી રેસ્ટોરાં?

વીડિયો : સાગર પટેલ