You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
થીજેલા તળાવમાં ફસાયેલા બાળકને કેવી રીતે બચાવવામાં આવ્યું?
થીજેલા તળાવમાં ફસાયેલા બાળકને કેવી રીતે બચાવવામાં આવ્યું?
પ્રકાશિત
અમેરિકાના જોન્સબોરો પોલીસ વિભાગે આ વીડિયો જાહેર કર્યો. 23મી જાન્યુઆરીએ જારી કરાયેલા આ વીડિયોમાં કડકડતી ઠંડીમાં થીજી ગયેલા તળાવમાંથી બાળકને બચાવવામાં આવ્યું તે ક્ષણો કેદ થયેલી છે.
એક પોલીસ અધિકારીએ આ નાનકડાં બાળકને થીજેલા તળાવમાંથી બહાર કાઢયું હતું. આ ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ.
તળાવની બહાર કઢાયા બાદ તે બાળકને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યું હોવાની વાત પોલીસે એક લેખિત નિવેદનમાં જણાવી હતી.
આખી ઘટના વિશે જાણો આ વીડિયો અહેવાલમાં.