You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જીવનમાં પહેલી વાર હૉકી રમી રહેલી મુસ્લિમ બાળકીઓની કહાણી
જીવનમાં પહેલી વાર હૉકી રમી રહેલી મુસ્લિમ બાળકીઓની કહાણી
પ્રકાશિત
ઇંગ્લૅન્ડના બર્મિંઘમમાં ઇંગ્લૅન્ડ હૉકી અને મુસ્લિમ સ્પૉર્ટ્સ ફાઉન્ડેશનના સહયોગથી ઘણી સ્થાનિક મુસ્લિમ બાળકીઓને હૉકી શીખવવા અને તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવામાં આવી રહી છે.
દરરોજ આ પ્રોજેક્ટનાં લાભાર્થી બાળકીઓની સંખ્યા વધતી જઈ રહી છે.
બાળકીઓને પણ આ પ્રોજેક્ટ થકી રમત સાથે જોડાવામાં આનંદની અનુભૂતિ થઈ રહી છે.
આ બાળકીઓને તાલીમ આપીને અન્ય બાળકોમાં પણ રમત પ્રત્યે રુચિ જાગૃત કરાવવાનો આશય છે.
જુઓ આ ઉમદા પ્રયાસનો વીડિયો અહેવાલ.