ક્યાં સર્જાઈ રહી છે નવી સિસ્ટમ, શું ગુજરાતમાં હવામાન પલટાશે?
ક્યાં સર્જાઈ રહી છે નવી સિસ્ટમ, શું ગુજરાતમાં હવામાન પલટાશે?
પ્રકાશિત
ટૂંક સમયમાં ભારતનાં કેટલાંક રાજ્યોમાં કમોસમી વરસાદનો તબક્કો શરૂ થવાનો છે.
ગુજરાતમાં જ્યારે આજકાલ આછી-પાતળી ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે આ કમોસમી વરસાદના તબક્કાની ગુજરાત પર અસર થશે કે કેમ એ અંગે પણ સવાલો થવા વાજબી છે.
એ સિવાય આવનારા વર્ષે એટલે કે જાન્યુઆરી માસથી ગુજરાતમાં હવામાનની કેવી સ્થિતિ રહેશે એ અંગે સમજાવી રહ્યા છે બીબીસી ગુજરાતીના એડિટર દીપક ચુડાસમા. જાણવા માટે જુઓ આ વીડિયો.

ઇમેજ સ્રોત, GETTY IMAGES





