You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવી બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વિસ્તાર પડશે?
ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની ધમાકેદાર ઍન્ટ્રી થઈ છે. ચોમાસું ગુજરાતના તમામ વિસ્તારોમાં પહોંચી ગયું છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ બાકી છે.
ગુજરાતમાં સત્તર તારીખે વરસાદ થવાનું અનુમાન હતું પરંતુ એને બદલે એક દિવસ પહેલાં એટલે કે તારીખ 16ના રોજ ચોમાસું આવી પહોંચ્યું છે.
આજે તારીખ 19 જૂનથી લઈને તારીખ 25 સુધી ગુજરાતમાં સતત વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં કેટલો વરસાદ પડશે?
ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ પડશે? ક્યાં વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે? એના વિશે વિગતવાર માહિતી માટે જુઓ આ વીડિયો
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન