કેવું છે પાકિસ્તાનમાં આવેલું 'મીની રાજસ્થાન'?

કેવું છે પાકિસ્તાનમાં આવેલું 'મીની રાજસ્થાન'?
પ્રકાશિત

પાકિસ્તાનમાં લાહોર શહેરનો ગડવી વિસ્તાર. આ વિસ્તારનું ભારતના રાજસ્થાન સાથે ખાસ કનેક્શન છે. આખા વિસ્તારમાં રાજસ્થાની ગાયકી અને નૃત્ય જોવાં મળે છે.

ભારતના રાજસ્થાનથી 50 વર્ષ પહેલાં લાહોર પહોંચેલા આ લોકો પાકિસ્તાનમાં પોતાની પરંપરાને જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે. શું છે તેમનો ઇતિહાસ અને તેઓ પાકિસ્તાન કેમ આવ્યા? ચાલો જાણીએ.....