ગુજરાતમાં ગરમીમાંથી રાહત આપતો શિયાળો ક્યારથી શરૂ થશે અને વરસાદની શક્યતા કેટલી?

ગુજરાતમાં ગરમીમાંથી રાહત આપતો શિયાળો ક્યારથી શરૂ થશે અને વરસાદની શક્યતા કેટલી?
પ્રકાશિત

તાજેતરના દિવસો દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે ધુમ્મસ જોવા મળે છે, જે શિયાળાના આગમનની છડી પોકારે છે.

જોકે, દિવસ દરમિયાનનું તાપમાન ઉનાળાના આગમન પહેલાંના તાપમાનના સ્તરે પહોંચી રહ્યું છે.

મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરોમાં ઊભી મોલાત વિશે ચિંતા સતાવે તે સ્વાભાવિક છે.

ગુજરાતમાં શિયાળો ક્યારથી શરૂ થશે અને આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે, તે આ વીડિયોમાં જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.