અફઘાનિસ્તાનમાં બ્યૂટી-પાર્લર બંધ કરવાનો તાલિબાનનો આદેશ, મહિલાઓને શેની છે ચિંતા?

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં બ્યુટી પાર્લર બંધ કરવાનો તાલિબાને કર્યો આદેશ, હવે મહિલાઓને શેની છે ચિંતા?
અફઘાનિસ્તાનમાં બ્યૂટી-પાર્લર બંધ કરવાનો તાલિબાનનો આદેશ, મહિલાઓને શેની છે ચિંતા?
પ્રકાશિત

અફઘાનિસ્તાનમાં તમામ બ્યુટી પાર્લરને એક મહિનાની અંદર બંધ કરવાનો આદેશ તાલિબાને 4 જુલાઈએ બહાર પાડ્યો.

આ ફરમાનથી આવા પાર્લર ચલાવાતા મહિલાઓને અસર થશે અને તેમને પાર્લર બંધ કરવા પડશે.

ત્યારે બ્યુટી પાર્લર ચલાવતા મહિલાઓને હવે શેની ચિંતા છે?

જુઓ આ વીડિયોમાં

અફઘાન મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી