આ દાદી 25 વર્ષોથી કેમ દેડકાંને રસ્તો ક્રૉસ કરાવે છે?
આ દાદી 25 વર્ષોથી કેમ દેડકાંને રસ્તો ક્રૉસ કરાવે છે?
પ્રકાશિત
આ દાદી છેલ્લાં 25 વર્ષથી દેડકાંનું ધ્યાન રાખે છે અને તેમનો રસ્તો ક્રૉસ કરાવે છે.
આ તેમનું મનગમતું કામ છે. દેડકાં પ્રજનનના સમયે કઈ દિશામાં જાય છે એ મહત્ત્વનું હોય છે.
તેઓ ચોક્કસ જગ્યાએ પ્રજનન કરી શકે તે માટે જતાં હોય છે.
આ વિસ્તારમાં તેઓ રસ્તો ક્રૉસ કરીને તળાવ બાજુ જાય છે. રોડ પર ટ્રાફિક હોવાના કારણે માર્ગરેટ અહીં આવે છે અને તેમનું ધ્યાન રાખે છે.
જુઓ વીડિયો અહેવાલ.






