ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે ફરી ગરમી વધશે, બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમની સ્થિતિ શું છે?

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે ફરી ગરમી વધશે, બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમની સ્થિતિ શું છે?
પ્રકાશિત

ગુજરાતમાં મે મહિનો આખો અને ત્યાર બાદ જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે ગરમી પડતી હોય છે, ભારે ગરમી અને બફારા બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.

પરંતુ મે મહિનામાં જ કમોસમી વરસાદ, કરા અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

એવામાં ગુજરાતમાં માવઠા બાદ હવે ફરી ગરમી વધવાની શક્યતા છે કે શું, આવનારા દિવસો દરમિયાન કેવું રહેશે ગુજરાતનું હવામાન?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ