ગુજરાતમાં હવામાન પલટાશે, આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ, જાણો આગાહી
ગુજરાતમાં હવામાન પલટાશે, આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ, જાણો આગાહી
પ્રકાશિત
હાલ ઉત્તર ભારત અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવ એટલે કે શીતલહેર ચાલી રહી છે. પરંતુ આ વચ્ચે ગુજરાતમાં હવે હવામાન પલટાની આગાહી કરવામાં આવી છે. જેથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આશરે બે દિવસ બાદ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણીએ હવામાન વિભાગની આગાહી શું છે?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Getty Images
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



