અરવલ્લી: 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઇન્સ્ટાગ્રામથી કિશોર સાથે કેવી રીતે જોડાઈ હતી આ બાળકી

વીડિયો કૅપ્શન, Arvalli : સોશિયલ મીડિયાથી બન્ને કિશોર અને બાળકી સંપર્કમાં આવ્યાં, ચૅટ શરૂ કરી
અરવલ્લી: 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઇન્સ્ટાગ્રામથી કિશોર સાથે કેવી રીતે જોડાઈ હતી આ બાળકી
પ્રકાશિત

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામમાં 10 વર્ષની બાળકી અને 16 વર્ષનો કિશોર ઇન્સ્ટાગ્રામથી એક બીજાનાં સંપર્કમાં આવ્યાં હતાં.

એ પછી બંને ઘરેથી નાસી છૂટ્યાં હતાં. દરમિયાન પોલીસના જણાવ્યા પ્રમાણે, કિશોરે તા. 31 ડિસેમ્બરે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે પોક્સો ઍક્ટ હેઠળ સગીર સામે કેસ દાખલ કર્યો છે, જેને મહેસાણાના ઑબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો છે.

બાળકીનાં માતા સોશિયલ મીડિયા વિશે કશું જાણતાં નથી, તો બાળકી કેવી રીતે ઈન્સ્ટાગ્રામ પર ઍક્ટિવ થઈ ગઈ?

સગીર આરોપીઓ સામે કેસ કેવી રીતે ચલાવાય છે? જાણો આ વીડિયોમાં.

અરવલ્લીમાં 10 વર્ષની બાળકી અને 16 વર્ષના યુવક વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સગીર યુગલની પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.