You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? શું વરસાદની કોઈ શક્યતા છે?
ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? શું વરસાદની કોઈ શક્યતા છે?
પ્રકાશિત
ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે પણ હજુ હવામાન થોડું ઠંડુ છે.
પશ્ચિમ દિશામાંથી એક પછી એક આવી રહેલી સિસ્ટમને કારણે હવામાન બદલાશે તેવું દેખાઈ રહ્યું છે.
રાજસ્થાનથી લઈને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.
જોકે, ગુજરાતના વાતાવરણમાં તેના કારણે કોઈ મોટું પરિવર્તન આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
શું ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે ખરો?
આવતા અઠવાડિયામાં કેવું રહેશે હવામાન? જાણો આ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન