You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વાદળો વચ્ચે ઠંડી ઘટવાની કેમ છે આગાહી, વાદળો ક્યાર સુધી રહેશે?
ગુજરાતમાં વાદળો વચ્ચે ઠંડી ઘટવાની કેમ છે આગાહી, વાદળો ક્યાર સુધી રહેશે?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવણ છે જો કે રાજ્યમાં આવતા એક બે દિવસ માટે તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.
તો વાદળો રાજ્યમાં હજુ ક્યાર સુધી દેખાશે અને ઠંડી ક્યારથી વધી શકે એની નકશાઓની મદદથી સ્ક્રીન પર રસપ્રદ રીતે સમજણ માટે જુઓ અમારો હવામાન વિશેનો આ ખાસ વીડિયો.
વીડિયો- અહેવાલ અને રજૂઆત - દીપક ચુડાસમા, ઍડિટ - દિતિ બાજપેઈ