You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરેન્દ્રનગરના થાનગઢનો એ પરિવાર જે બનાવે છે અવનવી ડિઝાઇનવાળા ગરબા
સુરેન્દ્રનગરના થાનગઢનો એ પરિવાર જે બનાવે છે અવનવી ડિઝાઇનવાળા ગરબા
પ્રકાશિત
ગુજરાતમાં નવરાત્રિ એ મહાપર્વ છે જેમાં ભક્તિની સાથે ગરબા રમવાની પણ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. અને હવે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
નવરાત્રિમાં ગરબે ઘૂમવાનો જેટલો ઉત્સાહ હોય છે તેટલો જ ઉત્સાહ ગરબી સ્થાપનાનો હોય છે.
થાનગઢના આ યુવાન નવરાત્રીના અવનવી ડિઝાઇન વાળા ગરબા બનાવે છે અને એમાંથી આવક પણ મેળવે છે. જાણો આ અહેવાલમાં
વીડિયો : સચીન પીઠવા
એડિટ : દિતી બાજપેઈ