You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
MBA થયેલો યુવક મોદક બનાવીને કઈ રીતે કમાણી કરી રહ્યો છે?
MBA થયેલો યુવક મોદક બનાવીને કઈ રીતે કમાણી કરી રહ્યો છે?
પ્રકાશિત
મુંબઈમાં રહેતા મયૂર ગોલતકર મોદક બનાવવામાં માહેર છે. તેમના બનાવેલા મોદક લોકોને બહુ પસંદ પડે છે અને હવે તેઓ ઑર્ડર લઈને મોદક બનાવે છે.
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના ફૂડ ગ્રૂપ પર મયૂરના બનાવેલા મોદક બહુ લોકપ્રિય છે અને આ મીઠાઈએ તેમને એક અલગ ઓળખ અપાવી છે.
જોકે, એમબીએ સુધીનો અભ્યાસ કરનાર મયૂર મોદક બનાવવામાં ઍક્સપર્ટ કઈ રીતે થઈ ગયા? જુઓ, આ વીડિયોમાં