You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કિશન ભરવાડની હત્યાના દસ મહિના બાદ ધંધૂકાના લોકો હવે શું કહે છે?
કિશન ભરવાડની હત્યાના દસ મહિના બાદ ધંધૂકાના લોકો હવે શું કહે છે?
પ્રકાશિત
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં દસ મહિના પહેલાં કિશન ભરવાડ નામના યુવકની એક ફેસબુક પોસ્ટને લઈને હત્યા થયાનો બનાવ બન્યો હતો.
એ હત્યા બાદ રાજ્યવ્પાયી પ્રદર્શનો જોવા મળ્યાં હતાં.
ઘટના બાદ કોમી એખલાસનો માહોલ બગડ્યો હતો.
ઘટનાના દસ મહિના બાદ ધંધૂકાનો માહોલ તપાસવા માટે બીબીસી ગુજરાતની ટીમ પહોંચી હતી.