મોરબી પુલ દુર્ઘટનાના આકાશી દૃશ્યો જ્યાં દિવસો સુધી રાહત અને બચાવકાર્ય ચાલતું રહ્યું

વીડિયો કૅપ્શન, પુલ તૂટ્યા પછી કેવી રીતે લોકોને બચાવવા બચાવ ટીમ કામ કરતી રહી?
મોરબી પુલ દુર્ઘટનાના આકાશી દૃશ્યો જ્યાં દિવસો સુધી રાહત અને બચાવકાર્ય ચાલતું રહ્યું
ગ્રે લાઇન
પ્રકાશિત

મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યાં છે. મૃતકોમાં 40થી વધુ બાળકો હતા.

પૂલ તૂટી પડ્યા બાદ શરૂ થયેલી બચાવ કામગીરીમાં એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), ભારતીય આર્મી, નેવી, ફાયર બ્રિગેડ જેવા દળો સામેલ થયાં હતાં.

દુર્ઘટના બાદ આ દળોના બચાવકર્મીઓ વિવિધ સાધનો અને ઉપકરણો સાથે મૃતદેહોને શોધવાની કામગીરી કરતા રહ્યાં.

જોઈએ આ અહેવાલમાં

રેડ લાઇન
રેડ લાઇન