You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ યુવક જેણે ડિપ્રેશનમાં સરી પડેલી યુવતીને આપ્યું નવજીવન
એ યુવક જેણે ડિપ્રેશનમાં સરી પડેલી યુવતીને આપ્યું નવજીવન
પ્રકાશિત
“મારા પિતાના અવસાન પછી, હું માનસિક રીતે હતાશ થઈ ગઈ હતી. હું મારા પિતાની ખોટ સહન કરી શકી નહીં. ડિપ્રેશનની સ્થિતિ બાદ મને અહીં દાખલ કરવામાં આવી.”
“અહીં દાખલ થયા પછી જ, હું મહેન્દ્રનને મળી. તે એક પિતાની જેમ મારી સંભાળ રાખતા. તેથી મને તે ગમવા લાગ્યા અને મેં તેની સાથે લગ્ન કર્યા. હું હવે ખુશ છું.”
ચેન્નાઈના વેલ્લુરમાં રહેતાં દીપાના આ શબ્દો છે. તેમના અને મહેન્દ્રનના તાજેતરમાં જ લગ્ન થયાં છે.
જુઓ તેમની પ્રેમકહાણી અહીં.