You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિંદ મહાસાગરમાં સર્જાયાં બે વાવાઝોડાં, કયા વિસ્તારમાં કરશે અસર?
હિંદ મહાસાગરમાં સર્જાયાં બે વાવાઝોડાં, કયા વિસ્તારમાં કરશે અસર?
પ્રકાશિત
ભારત પર આવેલી નવી સિસ્ટમની અસર અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે.
ત્યારે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ કેવું રહેશે, કયા વિસ્તારોમાં ગરમી વધવાની આગાહી થઈ છે એની સરળતાથી સમજણ આવીડિયોમાં આપીશું સ્ક્રીન પર નકશાની મદદથી.
વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ