ગુજરાતની આસપાસ બે સિસ્ટમ બની, રાજ્યમાં ફરી પડશે કમોસમી વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતની આસપાસ બે સિસ્ટમ બની, રાજ્યમાં ફરી પડશે કમોસમી વરસાદ?
ગુજરાતની આસપાસ બે સિસ્ટમ બની, રાજ્યમાં ફરી પડશે કમોસમી વરસાદ?
પ્રકાશિત

ગુજરાતની એક બાજુ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે તો ઉત્તર પશ્ચિમ દિશાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની આગાહી પણ છે.

તો ગુજરાતના હવામાન પર આની શું અસર થશે?

આ વિશે માહિતી આપીશું આ વીડિયોમાં.

ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી
બીબીસી