આકાશમાં રચાયાં ભયાનક દૃશ્યો, રૉકેટવર્ષા વચ્ચેથી પસાર થતા લોકો

વીડિયો કૅપ્શન, Israel Palestine War : આકાશમાં રચાયાં ભયાનક દૃશ્યો, રૉકેટની વર્ષા વચ્ચેથી પસાર થતા લોકો
આકાશમાં રચાયાં ભયાનક દૃશ્યો, રૉકેટવર્ષા વચ્ચેથી પસાર થતા લોકો
પ્રકાશિત

શનિવારે ગાઝાથી પેલેસ્ટાઇનના ચરમપંથી સંગઠન હમાસે ઇઝરાયલ પર મોટો હુમલો કર્યો હતો.

આ હુમલામાં ઇઝરાયલ પર સેંકડો રૉકેટ છોડાયાં.

તેને ‘અભૂતપૂર્વ’ હુમલો કહેવામાં આવી રહ્યો છે.

આ હુમલા બાદ ઇઝરાયલે પણ હમાસનાં ઠેકાણાં પર સશસ્ત્ર કાર્યવાહી શરૂ કરી દીધી.

હમાસના હુમલા બાદ કેટલાક વીડિયોમાં આકાશમાં ઊડતાં રૉકેટ જોવા મળ્યાં હતાં.

આ બાદ શરૂ થયેલાં ઘર્ષણમાં હમાસના લડવૈયા અને ઇઝરાયલનાં સૈન્ય દળો વચ્ચે ચાલુ હાઇવે પર ગોળીબારનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન