Typhoon Yagi : વરસાદ સાથે ભારે પવનનો માર, શાળા, કૉલેજ, ઍરપૉર્ટ, શિપિંગ પૉર્ટ બધું જ બંધ

વીડિયો કૅપ્શન, Typhoon Yagi : વરસાદ સાથે ભારે પવનનો માર, શાળા, કૉલેજ, ઍરપૉર્ટ, શિપિંગ પૉર્ટ બધું જ બંધ
Typhoon Yagi : વરસાદ સાથે ભારે પવનનો માર, શાળા, કૉલેજ, ઍરપૉર્ટ, શિપિંગ પૉર્ટ બધું જ બંધ
પ્રકાશિત

ફિલિપિન્સમાં વિનાશ વેર્યા બાદ દાયકાનું સૌથી શક્તિશાળી અને ભયંકર યાગી ટાઇફૂન હવે ચીનના હેનાન પ્રાંત પહોંચ્યું છે.

આ વાવાઝોડાને લીધે વેન્ચાંગ શહેરમાં 223 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો.

ભારે પવન સાથે વરસાદને કારણે ત્યાં કેવી સ્થિતિ સર્જાઈ? જાણો આ વીડિયો અહેવાલમાં.....

ફિલિપિન્સમાં વિનાશ વેર્યા બાદ દશકાનું સૌથી શક્તિશાળી અને ભયંકર યાગી ટાઇફૂન હવે ચીનના હેનાન પ્રાંત પહોંચ્યું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલિપિન્સમાં વિનાશ વેર્યા બાદ દશકાનું સૌથી શક્તિશાળી અને ભયંકર યાગી ટાઇફૂન હવે ચીનના હેનાન પ્રાંત પહોંચ્યું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.