નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે, નવરાત્રિમાં હવામાન કેવું રહેશે?

નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે, નવરાત્રિમાં હવામાન કેવું રહેશે?
પ્રકાશિત

રાજ્યમાં આવતા અઠવાડિયે નવરાત્રિ શરૂ થઈ રહી છે. એવી ચર્ચા હતી કે નવરાત્રિમાં વરસાદ પડશે. તો વાસ્તવમાં આ દિવસો દરમિયાન હવામાનની શું સ્થિતિ રહેશે, ખરેખર નવરાત્રિમાં વરસાદ પડશે? જુઓ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : આમરા આમેર

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.