You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોટી ઉંમરે બૉડીબિલ્ડર બનવાનું સપનું સાકાર કરનાર મહિલા
મોટી ઉંમરે બૉડીબિલ્ડર બનવાનું સપનું સાકાર કરનાર મહિલા
પ્રકાશિત
આસામમાં રહેતાં સાયા બરુઆ એ મહિલા છે, જેમણે પોતાના બૉડીબિલ્ડર બનવાના સપનાને બે દીકરીનાં માતા બન્યાં પછી પૂરું કર્યું.
એટલું જ નહીં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેમણે દેશનું ગૌરવ પણ વધાર્યું છે.
શરૂઆતમાં ઘણા પડકારો આવ્યા, પરંતુ સમય જતાં તેમના પરિવારે તેમનો સાથ આપ્યો.
સંઘર્ષકાળ દરમિયાન તેમણે કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું?
જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન